શિક્ષકોને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની નવા નિયમો અંતર્ગત પ્રથમ તબક્કાનો બદલી કેમ્પની જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 જૂનથી 1 જુલાઈ સુધી બદલી કેમ્પ યોજાશે. જે સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
Official Badali camp circular download : CLICK HERE
શિક્ષકોને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે.
OFFICIAL TRANSFER GR DOWNLOAD :CLICK HERE
શિક્ષણમંત્રીશ્રીની ટ્વિટર દ્વારા જાહેરાત
https://twitter.com/kuberdindor/status/1658830987030323201?t=Z6WKLG2gNQX6fI6Hj3Q5Xg&s=19
0 Comments